" શિક્ષક પોતે શીખતો ન રહે તો કદી શિખવી ન શકે " રવીન્દ્રનાથ ટેગોર
નર્મદા જીલ્લામાં જીલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા શિક્ષણમાં જાગૃતિ લાવવા "વિદ્યા ક્રાંતિ યાત્રા" પ્રોજેક્ટ તારીખ ૧/૧૦/૨૦૧૮ થી ૨૦/૧૦/૨૦૧૮ દરમ્યાન નર્મદા જીલ્લાના ૨૬૦ જેટલા અંતરિયાળ ગામડાઓમાં યાત્રા દ્વારા શિક્ષણમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા.
No comments:
Post a Comment