" શિક્ષક પોતે શીખતો ન રહે તો કદી શિખવી ન શકે " રવીન્દ્રનાથ ટેગોર
માનનીયશ્રી બી.એમ. નિનામા ( જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નર્મદા ) આજરોજ તારીખ 8/3/2019 ને શુક્રવારે નર્મદા જિલ્લાનો કાર્યભાર સંભાળતા જિલ્લાના ટી.પી.ઇ.ઑ., બીટનિરીક્ષક, તાલુકા-જિલ્લા સંઘના હોદ્દેદારો, એસ.એસ.એ. સ્ટાફ, શિક્ષણ કચેરી સ્ટાફ, તમામ દ્વારા આવકાર અને સન્માન કાર્યક્રમ યોજાયો
No comments:
Post a Comment